bhavnagarLatest

ક્ષત્રિય કરણીસેના પરીવાર પાલીતાણા તાલુકા ના નવનિયુક્ત હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવી.

તારીખ ૦૪-૦૩‐૨૦૨૪ ને સોમવાર ના રોજ ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર જીલ્લા ના અધ્યક્ષ જનકસિંહ ચાવડા તથા ભાવનગર જીલ્લા મિડીયાકન્વીનર વિજયસિંહ પરમાર તથા ભાવનગર શહેર અધ્યક્ષ જાલમસિંહ ચુડાસમા તથા ભાવનગર શહેર ઉપાધ્યક્ષ હઠીસિંહ ખેર તથા પૂર્વજીતસિંહ પરમાર તથા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ના હરેશસિંહ પરમાર તથા બનભા ડોડીયા ની અધ્યક્ષતા માં ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર જીલ્લા ના પાલિતાણા તાલુકા ની મિટીંગ યોજાય તેમા સર્વાનુમતે ક્ષત્રિય કરણીસેના પરીવાર ના પાલીતાણા તાલુકા અધ્યક્ષ તરીકે અર્જુનસિંહ મોરી તથા પાલીતાણા તાલુકા ઉપાધ્યક્ષ તરીકે કૃણાલસિંહ પરમાર તથા પાલીતાણા શહેર અધ્યક્ષ તરીકે રાયસંગભાઈ સોલંકી તથા પાલીતાણા શહેર ઉપાધ્યક્ષ તરીકે સિધ્ધરાજસિંહ ચાવડા તથા પાલીતાણા શહેર મહામંત્રી તરીકે જયપાલભાઈ કાઠી નિમણુંક કરવામાં આવી…..

માં ભગવતી ભવાની તથા આઈ શ્રી કરણીજી ને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના આપ સૌ જીવન માં ઉત્તરોતર પ્રગતી કરો ક્ષત્રિય રાજપૂત સમાજ તથા રાષ્ટ્ર નુ નામ રોશન કરો તથા સફળતાના તમામ શિખરો સર કરો એવી માતાજી ના ચરણોમાં પ્રાર્થના…સાથે સૌ ભાઈઓ ને ખૂબ ખૂબ અભિનંદન…..

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

1 of 701

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *