Latest

અંબાજી નજીક આવેલા કોટેશ્વર ગામે દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરાઈ…

દબાણ દૂર કરવાની કામગીરી મા રુકાવટ ન આવે તે માટે મોટી સંખ્યા મા પોલિસ કાફિલો સ્થળે હાજર ફોરેસ્ટ વિભાગ સહિત અધિકારીઓ કોટેશ્વર ગામે હાજર જેસીબી ના મદદ થી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ…

કોટેશ્વર રોડ પર આવેલા માર્બલ ઉદ્યોગ ની દુકાનો ના દબાણ દૂર કરવાની કામગીરી શરૂ. મારબલ ની દુકાનો સહિત શેડો ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *