Latest

ગારીયાધારમાં નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પ્રાચીન ગરબાનું આયોજન કરાયું

ગારીયાધાર તાલુકા વિસ્તારના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પ્રાચીન ગરબાનું આયોજન કરાયુ હતું .

જેમાં પ્રાચીન ગરબાના આયોજનમાં ગરબા રમતી બાળાઓએ અનેરૂ દ્રશ્ય ઊભુ કર્યું હતું .

આ સમયે ગરબા રમતી બાળા ઓ દ્વારા પહેલાના સમયમાં પ્રાચીન ગરબાઓ રમાંતા હોય તેવા રાસ ગરબાની આબેહૂબ તસ્વીર ઊભી કરી હતી,

આમ ભવ્ય રીતે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પાંચમા નોરતે અનોખી રીતે બાળા ઓ દ્વારા નવરાત્રી નિમિત્તે ગરબાનો આકર્ષણ ઊભો કરી માતાજીની આરાધના કરી હતી .

અહેવાલ વિજય નથવાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *