Latest

જિલ્લા કક્ષા ઈનોવેશન ફેસ્ટીવલ માં ગારિયાધાર તાલુકાની પરવડી બ્રાન્ચમાતૃભાષાના માધ્યમ થી અંગ્રેજી શિક્ષણ” રજૂ કર્યું હતું

ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા – આંબલા ખાતે ભાવનગર જિલ્લા કક્ષા ઈનોવેશન ફેસ્ટીવલ – ૨૦૨૩ – ૨૪ માં પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી એ ” માતૃભાષાના માધ્યમ થી અંગ્રેજી શિક્ષણ” ઈનોવેશન રજૂ કર્યું.

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – સિદસર આયોજિત જિલ્લા કક્ષા ઈનોવેશન ફેસ્ટીવલ – ૨૦૨૩ – ૨૪ માં ગારિયાધાર તાલુકાની પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી એ ” માતૃભાષાના માધ્યમ થી અંગ્રેજી શિક્ષણ” રજૂ કર્યું હતું.

બાળકોમાં અંગ્રેજી ભાષા પ્રત્યે નો ડર અને અરૂચી દુર થાય તથા બાળકો નો આત્મ વિશ્વાસ વધે અને બાળકો સરળતાથી અંગ્રેજી ભાષા ને સમજતા થાય તે માટે પ્રવૃતિ દ્વારા માતૃભાષાના માધ્યમ થી અંગ્રેજી શિક્ષણ આપવાનો ઉમદા વિચાર ઈનોવેશન રૂપે પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી એ રજૂ કર્યો હતો.

  • તા. ૬/૧૧/૨૦૨૩ થી તા. ૮/૧૧/૨૦૨૩ ત્રણ દિવસ ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા – આંબલા નાં પવિત્ર પરિસરમાં ભાવનગર જિલ્લા કક્ષા ઈનોવેશન ફેસ્ટીવલ – ૨૦૨૩ – ૨૪ નું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન  સિદસર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના પ્રાચાર્ય માનનીય હિરેનભાઇ ભટ્ટ સાહેબ ના માર્ગદર્શન નીચે શ્રી હેમાંગભાઈ વાઘેલા સાહેબ તથા સમગ્ર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પરિવાર દ્વારા ઈનોવેશન ફેસ્ટીવલ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઈનોવેશન ફેસ્ટીવલ મા ભાગ લેવા બદલ પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી ને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *