Latest

આગામી આવતા તહેવારોમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી દર્શનના સમયમાં ફેરફાર

યાત્રાધામ અંબાજી…

અંબાજી મંદિરમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય કરાયો ફેરફાર

તા. ૧૪/૧૧/૨૩ મંગળવાર (બેસતું વર્ષ)
સવારે આરતી ૦૬:૦૦ થી ૦૬:૩૦

બેસતું વર્ષ નિમિતે માતાજીને ૧૨:૦૦ કલાકે અન્નકૂટ ધરાવામાં આવશે

તા.૧૫/૧૧/૨૩ કરતક સુદ બીજ થી તા. ૧૮/૧૨/૨૩ લાભ પાંચમ સુધી સવારે આરતી ૦૬:૩૦ થી ૦૭:૦૦ રહેશે..

તા.૧૯/૧૧/૨૩ થી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

સવારે આરતી – ૭:૩૦ થી ૦૮:૦૦
સવારે દર્શન – ૦૮:૦૦ થી ૧૧:૩૦
બપોરે રાજભોગ – ૧૨:૦૦ કલાકે
બપોરે દર્શન – ૧૨:૩૦ થી ૧૬:૧૫
સાંજે આરતી – ૧૮:૩૦ થી ૧૯:૦૦
સાંજે દર્શન – ૧૯:૦૦ થી ૨૧:૦૦

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *