Latest

સાબરડેરી સંચાલિત નવીન મેઘરજ વેટરનરી સેન્ટર ની ચેરમેને શુભેચ્છા મુલાકાત લીધી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં સાબરડેરી સંચાલિત નવીન મેઘરજ વેટરનરી સેન્ટર ની શુભેચ્છા મુલાકાતે આજ તા.૩૦ /૦૧ /૨૫ રોજ સાબરડેરી અને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શામળભાઈ ,નિયામક મંડળના સભ્ય અને મેઘરજ વિસ્તાર ની દૂધમંડળીઓ નું પ્રતિનિધિત્વ કરતા જયંતીભાઈ બી પટેલ , સાબરકાંઠા બેન્ક ના વાઈસ ચેરમેન ભીખાજી ભાઈ દુધાજી ભાઈ હાજર રહી અને શુભેચ્છાઓ પાઠવેલ અને પ્રસંગ ની શોભા માં વધારો કરેલ છે

સદર પોગ્રામ માં એ.એચ વિભાગ ના વડા,ઇન્ચાર્જ મેઘરજ વેટરનરી કલ્પેશ મોદી ,ઇન્ચાર્જ મોડાસા એચ આર પટેલ વેટરનરી ,ઇન્ચાર્જ કે કે પ્રજાપતિ માલપુર વેટરનરી તેમજ મેઘરજ વેટરનરી સ્ટાફ હાજર રહેલ હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *