Latest

ગારીયાધાર નગરપાલિકા ના રોજમદાર સફાઇ કામદારો ને લઘુતમ વેતન મુજબ પગાર આપવા માંગ કરાય

ગારીયાધાર નગરપાલિકા ના સિફ ઓફિસર તેમજ વહીવટદારને ગારીયાધાર વાલ્મીકિ સમાજ ના પ્રમુખ જેન્તીભાઇ ડી નૈયા એ લેખીતમાં અરજી આપી અને રૂબરૂ રજુઆત કરેલ કે સરકાર ના લઘુતમ વેતન ના પરીપત્ર મુજબ લઘુતમ વેતન આપવામાં આવે

તેવી લેખીત માં પરીપત્ર સાથે અરજી આપવામાં આવી હતી અને તેમપણ જણાવ્યું હતું કે સરકાર ના પરીપત્ર મુજબ લઘુતમ વેતન આપવામાં નહિ આવે તો ટુક સમયમાં તમામ સફાઈ ની કામગીરી બંધ કરી દેવામા આવશે અનેતમામ સફાઈ કામદારોગાંધી સિધ્ધયા માર્ગે ગારીયાધાર નગરપાલિકા સામે હડતાલ પર જવાની ફરજ પડશે

તેવુ ગારીયાધાર વાલ્મીકિ સમાજ ના પ્રમુખ જેન્તીભાઇ ડી નૈયા એ સિફ ઓફિસર તેમજ વહિવટદાર સાહેબ ને જણાવ્યું હતું અને લેખિત રજૂઆત કરી હતી .

રિપોર્ટર મહેશ ગોધાણી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 273

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *