Latest

શ્રી રંઘોળા કેન્દ્રવતી શાળાના શિક્ષકની બદલી થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા.

શ્રી રંઘોળા કેન્દ્રવર્તી શાળા તા.ઉમરાળા જી.ભાવનગર માં ૨૪ વર્ષ જેટલી સુદિર્ઘ સેવા આપનાર શિક્ષક શ્રી લાલુભા ચુડાસમાની બદલી શિહોર તાલુકામાં ભોળાદ ગામે થતાં રંઘોળા શાળા પરિવાર અને ગામ પરિવાર સાથે જોડાયેલી અનેક યાદો તાજી થઈ રહી છે.

એક આખી પેઢીનું ઘડતર જેમના હાથ નીચે થયું છે એ પેઢી અત્યારે વાલી તરીકે પોતાના બાળકને શાળાએ મૂકવા આવે છે ત્યારે એ વાલી શિક્ષકને પ્રણામ કરી પોતાના બાળકની સોપણી કરતા હોય છે આવા તો સંભારણા તાજા કરતા જાય છે.

સમગ્ર રંઘોળા ગામ અને રંઘોળા પ્રાથમિક શાળા ને એક એવા ગુરુની ખોટ પડવા જઈ રહી છે, જેને આ ગામમાં શિક્ષણ સાધના કરી છે એમના દરેક વિદ્યાર્થી પાસે કોઈને કોઈ સુખદ સંભારણું આ ગુરુજીનું પડ્યું છે પરંતુ રંઘોળા શાળા અને રંઘોળા ગામને એક મોટી શિક્ષણની ખોટ પડવા જઈ રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *