Latest

અલંગ માં બાર પાણીએ લંગારેલ જહાજ પર ચાચિયાનોની રંજાડ.

ભાવનગરના વિશ્વ વિખ્યાત અલંગ અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં ફરીએકવાર ચાચિયાઓની રંજાડ સામે આવી છે.

ગોહિલવાડ શિપ બ્રેકિંગ ના પ્લોટમાં ભાંગવા આવેલ એમ.વી.ટોમસન ગેસ નામના જહાજમાં છેલ્લા પાંચ દિવસથી ચચિયાઓ હોડી લઈને આવી રહ્યા છે તેમજ તેમના કરું મેમ્બરને ધાકધમકીઓ, પૈસાની ઓફર કરી અને કિંમતી માલસામાન આપવા દબાણ કરવામાં આવે છે અને કરું મેબર દ્વારા તેમનો વિરોધ કરવાં આવતા તેમના પર હોડીમાં રાખેલા પથ્થરો વડે હુમલો કરી રંજડવામાં આવી રહયા છે.

અલંગ શિપ બ્રેકર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે પરંતુ હવે એ જોવાનું રહ્યું પોલીસ કેવા પગલાં લે છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્યા

મંત્રીશ્રીએ અજમાભાટ નેસ અને બાળા નેસ મુલાકાત લઈ માલધારી પરિવારો સાથે સંવાદ…

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *