Sports

નેપાળના પોખરા માં વિપુલ નારીગરાના ચાહકો ઉમટી પડ્યા

ગુજરાતની આન,બાન અને શાન ગણાતા ક્રિકેટર વિપુલ નારીગરા ગુજરાત સિવાય ગુજરાત બહાર દેશ વિદેશમાં જાણીતા છે.વર્ષ 2017 માં મૂળ ગુજરાત અને વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરાએ ટી 20 કલબ ક્રિકેટ માં પોખરા માં જયારે વર્લ્ડ રેકોર્ડ ઇનિંગ રમી ને ધમાલ મચાવી હતી,જે ટી – 20 કલબ ક્રિકેટ માં વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો.

જેમાં 10 મી વિકેટ માટે વિપુલ એ 16 બોલ માં 40 રન અને ત્યાગી એ 36 અને 6 એક્સ્ટ્રા રન સાથે કલબ ક્રિકેટ ઈતિહાસ માં 82 રન ની વર્લ્ડ રેકોર્ડ પાર્ટનરશીપ થઇ હતી,ત્યારથી નેપાળના પોખરા મા વિપુલની લોકચાહના એકદમ સાતમા આસમાને છે.ત્યાંના સ્કૂલ વિદ્યાર્થીઓ અને ક્રિકેટ રસિકો વિપુલને જોતા જ તેમની સાથે ફોટો પડાવે છે અને ઓટોગ્રાફ માટે તૂટી પડે છે.

હમણાંજ એક વાયરલ વિડિઓ માં જોવા મળે છે કે પોખરાના સ્કૂલના વિદ્યાર્થીઓ વિપુલ નારીગરા સાથે હાથ મિલાવવા અને ઓટોગ્રાફ લેવા માટે પડાપડી કરી રહ્યા હતા.જેમાં વિપુલ બધાને ઓટોગ્રાફ આપતા નજરે પડે છે જેમાં તેમના ચાહકો હાથ પર ઓટોગ્રાફ લઈ રહ્યાં હતા અને તેમના ચાહકો અને તેમના ચાહકો તેમના હાથ મા ઑટોગ્રાફ સાથે વિપુલ નારીગરા નુ નામ પણ લખાવી રહ્યા હતા એ વિડિઓ માં જોવા મળ્યું હતું.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *