Latest

સામાજિક કાર્યકર ચેતન સાલવીનુ પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી થકી બહુમાન કરાયું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: મોટી સરાય ,પાટણ ખાતે આવેલા ડો બાબા સાહેબ આંબેડકર ચોકમાં મોટી સરાયના વતની જાણીતા સામાજીક યુવા કાર્યકર રણજીતસિંહ મફતલાલ પરમાર ઉર્ફે ચેતન સાલવી એ ડો બાબા સાહેબ આંબેડકરની અર્ધ પ્રતિમાનું એકલા હાથે સ્થાપન કરતા પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી એ તેમના રાણીપ અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ચેતન સાલવીનુ ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અર્પણ કરીને સન્માન કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *