Latest

એસપી હર્ષદ પટેલ નું પરંપરા મુજબ સ્વાગત

વલભીપુર પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં એસપી હર્ષદ પટેલ મન મૂકીને જુમ્યા વલભીપુર પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવના આયોજનમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું

વલ્લભીપુર પોલીસ પરીવાર દ્વારા વર્ષોથી નવરાત્રી મહોત્સવનુ આયોજન કરાતુ હોય છે આ વર્ષે આકર્ષણ અયોજન વલ્લભીપુરની ધર્મપ્રેમી જનતા માટે વલ્લભીપુર પીએસઆઇ પી ડી ઝાલા ના માર્ગદર્શન હેઠળ ભવ્ય થી અતિ ભવ્ય આયોજન કરાયુ છે સુશોભિત સ્ટેજ પર ઓરકેસ્ટ્રા પાર્ટી,રોશની વાળા લાઈટિંગમાં રાસ ગરબા બોહળી સંખ્યામાં નિહાળવા વલભીપુર ગ્રામજનો સહિત તાલુકાની ધર્મ પ્રેમી જનતાએ ગરબાની રમઝટ બોલાવી

વલ્લભીપુર પીએસઆઇ ઝાલા ના આમંત્રણને માન આપીને ભાવનગર જીલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ,પાલિતાણા ડીવાયએસપી. મિહીર બારૈયા,પાલિતાણા સીપીઆઈ. જે.આર.ભાસ્કન, એલસીબી પીઆઇ કે. એસ.પટેલ. આરએફઓ કિશોરસિંહ બારડ અને ગઢવી સાહેબ. અને રાજકીય અને સામાજિક આગેવાનો સહિતનાએ હાજરી આપી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર વલભીપુર પોલીસ પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *