Latest

અયોધ્યામાં શ્રી રામ મંદિર પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જામનગર વિહિપ કરશે વિવિધ કાર્યક્રમો

જામનગર, સંજીવ રાજપૂત: શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા માં 22 જાન્યુઆરી 2024 ના શ્રી રામ મંદિર પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અયોધ્યા શ્રી રામ મંદિર માં અક્ષત ( પિલે ચાવલ) કળશ પુજન અર્ચન કરીને દેશના દરેક પ્રાંત ને અપૅણ કરેલ જે કળશ દરેક હિન્દુ સમાજ ધરે શ્રીરામ મંદિર નું નિમંત્રણ આપવા વિશ્વ હિન્દુ પરિષદ કાયૅકતા તથા દરેક હિન્દુ સમાજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા કાયૅકમ કરશે તે અનુસંધાન જામનગર વિભાગ દ્વારા આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લો તથા જામનગર ગ્રામ્ય જીલ્લો અને જામનગર મહાનગર જીલ્લા સહ કળશ અર્પણ કરવામાં આવ્યા

જેમાં કોઠારી સ્વામી શ્રી ચત્રૅભુજ સ્વામી ના વરદ હસ્તે આપવામાં આવ્યા જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી દેવજીભાઈ મીયાત્રા પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા માતૃશક્તિ સહસંયોજિકા હીનાબેન અગ્રાવત જામનગર વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા વિભાગ મંત્રી દીપકભાઈ જાની વિભાગ સહ મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા વિભાગ સહસંયોજક સંજયસિંહ કંચવા જામનગર મહાનગર ના જિલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા જીલ્લા મંત્રી હેમતસિંહ જાડેજા સહ મંત્રી સુરેશભાઈ ગોંડલીયા, પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા,

વિશેષ સંપર્ક પ્રમુખ કલ્પેનભાઈ રાજાણી દુર્ગાવાહિની સંયોજીકા કૃપાબેન લાલ બજરંગ દળ સુરક્ષા પ્રમુખ કલ્પેશભાઈ મકવાણા દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપાધ્યક્ષ નીલમબેન વાયડા સત્સંગ સયોજિકા સીતાબેન સુમણીયા જામનગર ગ્રામ્ય જિલ્લામાંથી જિલ્લા ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઈ ફળદુ જિલ્લા મંત્રી પ્રીતમસિંહ વાળા સહસંયોજક હેમતસિંહ ચૌહાણ તથા દરેક કાર્યકર્તા બંધુ ભગિનીઓ ઉપસ્થિત રહ્યા અને તારીખ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ઘર ઘર સંપર્ક અભિયાન કરીને આમંત્રણ આપવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *