Latest

મધ્યપ્રદેશના ઉજ્જૈન ના માકડોન ગામે સરદાર પટેલ ની પ્રતિમા ને તોડનાર સામે પગલાં લેવા માંગ

અખિલ ભારતીય કોળી સમાજ ના રસિક ચાવડા એ કરી રજુઆત

તારીખ:-૨૫/૧/૨૦૨૪ ના રોજ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનના માકડોન ખાતે રાષ્ટ્રીય એકતાના પ્રતિક અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને અસમાજીક તત્વો દ્વારા ઉખાડી, તોડફોડ,ખંડિત કરી અને સળગાવવામાં આવી છે તે ઘટનાને સરદાર પટેલ સાહેબનું નહીં પણ સમગ્ર રાષ્ટ્રનું અપમાન છે.

આવા કૃત્ય કરનાર સામે સમગ્ર ભારતીય નાગરિકો રોષની લાગણી છે. આ સમગ્ર ઘટનાને સમગ્ર સરદાર પ્રેમીઓ સખત શબ્દોમાં વખોડી છે. ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ જી ને અને પ્રસાશન રજૂઆત કરવામાં આવી છે કે અસમાજીક તત્વોને વહેલી તકે ધરપકડ થાય અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને કડક માં કડક સજા કરવામાં આવે એવી સમગ્ર સરદાર પ્રેમીઓ અને અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા એ માંગણી કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *