Latest

વલભીપુર ના પાટના ગામ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરોમાં ઘુસિયા

તા.16 ઓગસ્ટ
વલભીપુર તાલુકાના પાટણા ગામની ભાઠા તરીકે ઓળખાતી સિમ માંથી પસાર થતી વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમય થી 100 ફૂટ નું ગાબડું પડેલું હોય આજ સુધી નર્મદા નિગમ દ્રારા રીપેર ન કરવા ને લીધે આજુબાજુ ના ખેતરમાં પાણી ફરી વળવા સાથે વરસાદ સાથે માનવ સર્જીત આફત ને કારણે ખેતરમાં પાણી ફરી વળતાં પાક ને નુકશાન થશે.

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *