Latest

વલભીપુરના PSI ચુડાસમાને જેસર મુકાયા

 

વલ્લભીપુર:
શહેરમાં ફરજ બજાવતા અને જેસર ખાતે બદલી થતાં પી.એસ.આઇ હરપાલસિંહ ચુડાસમાનો વિદાય સમારંભ યોજાયો હતો.

વલભીપુર શહેરમાં ફરજ બજાવતા પી.એસ.આઇ. ચુડાસમાનો આજે વલભીપુર પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના તમામ કોર્પોરેટરો તથા પ્રમુખ, ઉપપ્રમુખ અને વલભીપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત તમામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વલભીપુર શહેરના પત્રકાર મિત્રોએ પી .એસ.આઇ. ચુડાસમાને ફુલદસ્તો આપીને શાલ ઓઢાડીને ભવ્ય વિદાય આપી હતી.

જ્યારે જેસરથી બદલી થઈને આજે ડિ.કે.સરવૈયા પી.એસ.આઈ. વલભીપુર પોલીસ સ્ટેશન ખાતે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના તમામ સભ્યો પત્રકાર મિત્રોએ ફુલહાર કરીને તેમજ ગામલોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *