Latest

વેત્રવતી શાળા વિકાસ સંકુલ,મેઘરજ આયોજીત માધ્યમિક/ઉ.માં શાળાઓ માટે નુ એસ.વી.એસ.કક્ષાનું ગણીત-વિજ્ઞાન-પર્યવરણ પ્રદર્શન ભિલોડા -મેઘરજ ના ધારાસભ્ય ના અધ્યક્ષતામાં યોજાયો


કપિલ પટેલ દ્વારા અરવલ્લી

શ્રી પી સી એન હાઈસ્કુલ માં ભિલોડા મેઘરજ ધારાસભ્ય પી સી બરંડા ના અધ્યક્ષતામાં ગણિત વિજ્ઞાન નું પ્રદર્શન ખુલ્લુ મુકયું હતું

આ પ્રદર્શન માં મેઘરજ ના જાણીતા વેપારી હર્ષદભાઈ દોષી અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી ભીખાજી ડામોર સ્કૂલ ના સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં બાળકો એ ભાગ લીધો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *