Latest

વોર્ડ નંબર એક પાસે વાયર તૂટવાથી તથા થાંભલો ભાગવાથી ઈમરજન્સીના ભાગરૂપે યુજીવીસીએલ દ્વારા ફીડર બંધ કરાયુ સમારકામ પુર્ણ થયા બાદ તુરંત ફીડર ચાલુ કરવામાં આવશે

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલ છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ અંબાજી દેશના 51 શક્તિપીઠમાં સૌથી મોટું શક્તિપીઠ ગણાય છે.

અંબાજી ખાતે યુજીવીસીએલ ની ઓફિસ આવેલ છે અને તેમના દ્વારા સુંદર કામગીરી પણ કરવામાં આવેલ છે, ત્યારે આજે સવારે વોર્ડ નંબર એક પાસે ઇમરજન્સીના ભાગરૂપે લોકોની સુરક્ષાને લઈને યુજીવીસીએલ દ્વારા થોડા સમય માટે ફીડર બંધ કરવામાં આવેલ છે અને કામ સમારકામ પૂર્ણ થયા બાદ તુરંત ચાલુ કરાશે.

વાયર તૂટવાથી તથા થાંભલો ભાગવાથી ઈમરજન્સીમાં ઉમિયા ફીડર બંધ કરાવેલ છે. અંબાજી શક્તિપીઠ સૌથી મોટું શક્તિપીઠ છે અને લોકોને સુરક્ષાને લઈને ugvcl વિભાગ પણ સતર્ક છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *