Latest

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાનો વિકાસ કામોને વેગ આપવા અગ્રણીઓ સાથે સંવાદ

કેન્દ્રીય મંત્રીશ્રીએ વંથલીના સાંતલપુર અને માણાવદરના સરાડીયા ગામની મુલાકાત કરી ગ્રામજનોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી

જૂનાગઢ તા.૧૦ ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા રમત ગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન વંથલીના સાંતલપુર અને માણાવદરના સરાડીયા ગામની મુલાકાત કરી હતી.

કેન્દ્રીય મંત્રીશ્રીએ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવાની સાથે જન પ્રશ્નોને ઉકેલવા અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા સહિતના પદાધિકારી-અધિકારી સાથે રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *