Latest

યાત્રાધામ સફાઈ અભિયાન, સુરત ખાતે માઁ અંબાના આંગણે શિક્ષણમંત્રી

સુરત: સમગ્ર રાજ્યમાં અખા ત્રીજના પવિત્ર દિવસથી ‘ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન’ ચાલી રહ્યું છે ત્યારે ભાજપ – સુરત મહાનગર દ્વારા પવિત્ર અંબાજી મંદિર, અંબાજી નિકેતન પાર્લે પોઈન્ટ અને અઠવાલાઈન્સ સહિતના વિસ્તારોમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે સહભાગી બની નગરજનોને પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તેમણે આપણે સૌ સ્વચ્છતાની આ સામૂહિક જવાબદારી નિભાવી યાત્રાધામ અને પવિત્ર સ્થળોને જોડતા રસ્તા વધુ સ્વચ્છ-સુંદર બનાવી, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “સ્વચ્છ ભારત” પરિકલ્પનાને સાકાર કરીએ તેવી લોકોને અપીલ કરી હતી. આ સફાઈ અભિયાનમાં પ્રફુલભાઈ સ્વજાતે સાવરણા સાથે સફાઈ અભિયાનમાં જોડાઈ આ અભિયાનને પૂર્ણતઃ સફળ બનાવવાની હાકલ સાથે સ્વચ્છતા જાળવવા માટે અનુરોધ કર્યો હતો. બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ લોકો પણ મોટી સંખ્યામાં આ સફાઈ અભિયાનમાં સાથે જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *