OtherBreaking NewsLocal Issues

અમરેલી : નારાયણ નગર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ન્યુઝબાય : અબ્બાસ મહેતર, ઢસા

લાઠી તાલુકાના નારાયણ નગર ખાતે આજરોજ સ્વં રઘુવીરસિંહ વી યાદવ ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે યાદવ પરિવાર દ્વારા નારાયણ નગર ખાતે આવેલ આંગણવાડી માં આજરોજ ચાવંડ પીએચસી ના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજયસિંહ વી યાદવ (પૂર્વ આરોગ્ય ચેરમેન જિલ્લા પંચાયત અમરેલી)N હર્પાલસિંહ યાદવ ભવદીપ સિંહ યાદવ તથા યાદવ પરિવાર દ્વારા સ્વ રઘુવીરસિંહ વી યાદવ ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે રકતદાન કેમ્પનું આયોજન કરી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું અને સમાજને અલગ રાહ ચીંધવા માં આવી હતી જેમાં ઢસા સહિત આજુબાજુના વિસ્તારના યુવાનો આગેવાનો હાજર રહી રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – જાહેર માહિતી અધિકારી દ્વારા ખોટી માહિતી આપવા બાબતે ફોજદારી કેસ કરવા મંજૂરી માંગતા અરજદાર.

R.T.I એક્ટ હેઠળ જા.માં.અધિકારી એ અરજદાર ને સાચી માહિતી આપવી પડે ,ત્યારે સરકારી…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી ધનસુરા તાલુકાના કોલવડા ગામે મોડાસા તાલુકા ડુંગરવાડા…

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *