OtherBreaking NewsLatest

પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણે કોરોના ના રક્ષણ માટે બુસ્ટર ડોઝ લીધો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં રશીકરણનો ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.ત્યારે આજે ગુજરાત રાજ્ય ના પૂર્વ શિક્ષણ રાજ્યમંત્રી આને ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી જયસિંહજી ચૌહાણે પ્રાંતિજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ત્રીજો ડોઝ એટલે કે બુસ્ટર ડોઝ લીધો હતો અને જનતા ને પણ ત્રીજોડોઝ બુસ્ટર ડોઝ લ‌ઈ કોરોના મહામારી ને હલાવવા આહવાન કર્યું હતું.આ ઝૂંબેશ માં શહેર ભાજપના પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ પ્રાંતિજ નગર પાલિકા પ્રમુખ રશીકભાઈ કડિયા વગેરે એ જોડાઈને રશીકરણ ઝૂંબેશ ને વેગ આપવા આહવાન કર્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 768

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *