Politics

ભિલોડા મત વિસ્તારમાં ભાજપ ના ઉમેદવાર ને જીતાડવા ઉમેદવાર ની ધર્મપત્ની ચંદ્રિકા બરંડા એ પ્રચારાર્થે જીજુડી વિસ્તારમાં જોડાયા


કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આદિવાસી અનામત સીટ ના ભાજપના ઉમેદવાર પૂર્વ આઈ પી એસ અધિકારી પી સી બરંડા ના પ્રચારાર્થે આજે ભિલોડા તાલુકાના જીજુડી, શોભયડા, ટોરડા સહિત ના અનેક વિસ્તારોમાં મહિલાઓ તેમજ ભાઈઓ ,યુવાનોને તેમજ નવ યુવતીઓ ને ફરજિયાત મતદાન કરવા અને ભાજપ તરફી મતદાન કરવા અને જંગી બહુમતી સાથે ઉમેદવાર ને વિજય બનાવવા માટે જડબેસલાક એડીચોટીનું જોર લગાવી રોજેરોજ પ્રચાર કાર્યમાં જોડાય છે

તેમજ ભારતીય જનતા પાર્ટી ની સરકાર ની વિવિધ કલ્યાણકારી પ્રજાલક્ષી યોજનાઓ થી જનતા ને લાભ અપાવ્યો છે તેવા મુદ્દાઓ સહિત વોટ માંગી રહી ને પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ ભાઈઓ બહેનો તેમજ યુવાનો યુવતીઓ નો જન સમર્થન મળી રહ્યું હોવાની તસ્વીરો ગવાહી પુરી રહી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *