Politics

ભાજપના ઉમેદવાર પી સી બરંડા ને કુસ્કી ગામમાં ગ્રામજનોએ ઘોડા પર બેસાડી વાજતે ગાજતે આતશબાજી સાથે ગામમાં પ્રચાર કર્યો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા તાલુકાના કુસ્કી ગામમાં ગ્રામજનોએ તેમજ ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પૂર્વ પ્રમુખ રણવીર સિંહ ડાભી તેમજ ગામના સરપંચ અને ગ્રામજનોએ ભાજપના ઉમેદવાર ભિલોડા સીટ ના પૂર્વ જિલ્લા પોલીસ વડા પી સી બરંડા ના પ્રચાર માટે આવ્યા

ત્યારે ગામલોકો એ ઘોડા પર ઉમેદવાર ને સાફો બંધી વાજતે ગાજતે આતશબાજી કરી સમગ્ર ગામમાં વરઘોડો કારી પ્રચાર કરતા આકર્ષણ જમાવ્યું હતું ડીજે ના તાલે વરઘોડો ગામ ની ગલીએ ગલીએ મહોલ્લો મહોલ્લો ફેરવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ તેમજ ગ્રામીણ જનતા ભાઈઓ બહેનો નાચતા ગાતા ગાતા પ્રચાર કર્યો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *