Sports

કઠવા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ નું ગૌરવ

ભાવનગર જિલ્લાનું ગૌરવ બની જનની શાળાની ધોરણ-6 ની દીકરી ઉજ્જલબા દિલીપસિંહ પરમાર (કઠવા)….કલામહાકુંભમાં પણ જય જનનીનો ડંકો…થોડા જ સમય પહેલા…વિજ્ઞાન મેળામાં શાળાએ જિલ્લા બાદ ઝોન કક્ષાએ પ્રથમ નમ્બર મેળવી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યા બાદ…

ભાવનગર મુકામે આયોજિત થયેલ જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં જનની શાળાની દીકરી એકપાત્રીય અભિનયમાં પ્રથમ વિજેતા બની હતી..જે સમગ્ર તળાજા તાલુકામાંથી સફળ થનાર એકમાત્ર વિદ્યાર્થી છે….જે ટૂંક સમયમાં રાજ્ય કક્ષાએ કલાકુંભ માં ભાગ લેવા જશે…શાળા પરિવાર ખૂબખૂબ શુભકામનાઓ પાઠવે છે…!

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગોધરા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વિવિધ વયજૂથના ભાઈઓ માટે જિલ્લાકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ, ગાંધીનગર…

ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત ગોધરા ખાતે ભાઇઓ અને બહેનો માટેની તાલુકાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ

એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર…

૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદ ખાતે ૨૮મી ઓલ ઇન્ડિયા…

1 of 14

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *