Sports

કઠવા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ નું ગૌરવ

ભાવનગર જિલ્લાનું ગૌરવ બની જનની શાળાની ધોરણ-6 ની દીકરી ઉજ્જલબા દિલીપસિંહ પરમાર (કઠવા)….કલામહાકુંભમાં પણ જય જનનીનો ડંકો…થોડા જ સમય પહેલા…વિજ્ઞાન મેળામાં શાળાએ જિલ્લા બાદ ઝોન કક્ષાએ પ્રથમ નમ્બર મેળવી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યા બાદ…

ભાવનગર મુકામે આયોજિત થયેલ જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં જનની શાળાની દીકરી એકપાત્રીય અભિનયમાં પ્રથમ વિજેતા બની હતી..જે સમગ્ર તળાજા તાલુકામાંથી સફળ થનાર એકમાત્ર વિદ્યાર્થી છે….જે ટૂંક સમયમાં રાજ્ય કક્ષાએ કલાકુંભ માં ભાગ લેવા જશે…શાળા પરિવાર ખૂબખૂબ શુભકામનાઓ પાઠવે છે…!

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર અને બોટાદમાં ‘સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૩’ ના ઝોન કક્ષાની સ્પર્ધામાં બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગો જોડાયા

ભાવનગર મેયર અને શહેર પ્રમુખે દોડમાં ભાગ લઈને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો કેન્દ્રીય…

અમદાવાદમાં ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ- ૨૦૨૩નો રાજ્ય ગૃહમંત્રીના હસ્તે પ્રારંભ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અમદાવાદમાં…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *