Latest

જે.કે.હોટલના માલીક મયુરભાઈ ચૌહાણ નું ચિત્રા ઘુવવાડિના લોકાર્પણ અને હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય દાંતા તરીકે સન્માનિત કરવામાં આવ્યા

ગત શનિવારે યોજાયેલી મુર્તિ પ્રતિષ્ઠા તથા ઘુવવાડિના લોકાર્પણ અને દાંતા ઓનાં સન્માન કાર્યક્રમમાં ઢસાના પ્રતિષ્ઠ અને રાજપૂત સમાજના આગેવાન મયુરસિંહ ચૌહાણ ને સન્માનિત કરવામાં આવ્યાં હતાં જેમાં મયુરસિંહે 4 લાખનું દાન આપ્યું હતુંલોકો દ્વારા આ સન્માન ને વધાવવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય,મેયર ભરતભાઈ બારડ, ચેરમેન રાજુભાઇ રાદડિયા, શહેર પ્રમુખ અભયસિંહ ચોહાણ અને નાગરિક બેંકના ચેરમેન પ્રભાતસિંહ ગોહિલ તથા સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *