bhavnagarBreaking NewsCrimeGujarat

રોકડ રૂ.૧૨,૨૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથ કાપનો જુગાર રમતાં ચાર માણસોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઈ/ચા પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,આર.એ.વાઢેર તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૧૮/૦૨/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન જુગાર અંગે મળેલ માહિતી આધારે ભાવનગર,પરિવાર હોસ્પીટલની પાછળ,ખુલ્લી જાહેર જગ્યામાં રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ ભરતનગર પો.સ્ટે. માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.


આરોપીઓઃ-
1. મનજીભાઇ માવજીભાઇ સોલંકી ઉ.વ.૫૮ ધંધો.હિરા ઘસવાનો રહે.ઘોઘા જકાતનાકા,સેંન્ટ મેરી સ્કુલની પાછળ,મંદાર કોલોની ભાવનગર
2. દિનેશભાઇ ચકુરભાઇ ભીલ ઉ.વ.૪૨ ધંધો.હિરા ઘસવાનો રહે.ઘોઘારોડ,શિતળામા મંદીર પાસે,મફતનગર ભાવનગર
3. સંજયભાઇ ભીખાભાઇ રાઠોડ ઉ.વ.૩૩ ધંધો. હિરા ઘસવાનો રહે.ઘોઘા જકાતનાકા,ધાવડી માતા ના મંદીર વાળો ખાંચો,મફતનગર ભાવનગર
4. પ્રવિણભાઇ ઘુસાભાઇ ખીમાણી ઉ.વ.૩૬ ધંધો. હિરા ઘસવાનો રહે. ભુંભલી ગામ,મકવાણાની શેરી તા.જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલ ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૧૨,૨૦૦/- મળી કુલ કિ.રૂ.૧૨,૨૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ભાવનગર,લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ.શ્રી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,આર.એ.વાઢેર,તથા સ્ટાફનાં મહેંદ્રભાઈ ચૌહાણ,અનીલભાઇ સોલંકી,રાજુભાઇ બરબસીયા,જયદિપસિંહ ગોહિલ,એઝાઝખાન પઠાણ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારે વરસાદની આગાહી તેમજ કાળુભાર ડેમ અને રંઘોળા ડેમનાં નીચાણવાળા ગામોની મુલાકાતે તંત્રના અધિકારીઓ

ભાવનગર જિલ્લામાં અતીભારે વરસાદની આગાહી હોય તેમજ ઉમરાળા તાલુકાનો કાળુભાર ડેમ ૧૦૦…

1 of 385

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *