જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર શાખાની આગામી સમય માટે પદાઘિકારીઓની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે ડો અવિનાશભાઈ ભટ્ટ, વાઈસ ચેરપર્શન તરીકે દિપાબેન સોની, ખજાનચી તરીકે કીરીટભાઈ શાહ, સેક્રેટરી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર બિનહરીફ વિજેતા થયેલ છે. રેડ ક્રોસના તમામ સભ્યો દ્વારા સર્વેને અભિનંદન પાઠવ્યા છે. ચૂટણી અધિકારી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર અને ભરતભાઇ દવેએ સુંદર કામગીરી કરેલ હતી.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા
Related Posts
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
ધારી પત્રકાર સંઘ દ્વારા મોટીસંખ્યામાં ગ્રામજનો તેમજ રાજકીય આગેવાનો એ આપેલ હાજરી…
વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો
જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાનૂની શિક્ષણ શિબિરનું સફળ આયોજન…
તા. 23/07/2026 ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા અને સાબરકાંઠા…
હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ
મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: એર મેશલ પીવી શિવાનંદ, એઓસી-ઇન-સી અને સાઉથ વેસ્ટર્ન…
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો પ્રીમિયમ એલપીજી અનુભવ
અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન પીએસયુ ભારત પેટ્રોલિયમ…
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Express Delivery
Ahmedabad : Bharat Petroleum Corporation Limited (BPCL), a Fortune Global 500…
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
સુરતના ઓરણા ગામ ખાતે આવેલ પીએસસી સેન્ટરમાં લેવાયો આરોગ્ય ક્લાસ ઓરણા ગામ પીએસસી…
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
સાવરકુંડલાની જીવાદોરી સમાન નાવલી નાની સિંચાઈ યોજના (સુખનેરા ડેમ) માં લોકપ્રિય…
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસવાલા
“આધુનિક ડિજિટલ સુવિધાઓથી સજ્જ પોલીસ ચોકી શહેરની સુરક્ષા અને પોલીસની…
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
વાર્ષિક સાધારણ સભા, દાતાશ્રીના સન્માન અને તેજસ્વી તારલાઓના સન્માન કરાયા આહીર…
















