bhavnagar

ક્ષત્રિય કરણીસેના તળાજા તાલુકા ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી.

ક્ષત્રિય કરણી સેના ભાવનગર દ્વારા આજ રોજ તળાજા તાલુકામાં મિટીંગ યોજવામાં આવી આ મિટીંગ માં સર્વાનુમતે જયવીરસિંહ પરમાર આંબળા ને તળાજા તાલુકાના અધ્યક્ષ તરીકે ની વરણી કરવામાં આવી તેમજ દશરથસિંહ પરમાર આંબળા ને મંત્રી તથા કલ્પેશસિંહ કાશેલા ઉચડી ને મંત્રી તથા વિક્રમસિંહ જાળીયા ને તળાજા તાલુકામાં મંત્રી નો હોદ્દા આપવામાં આવ્યા આ મિટીંગ માં ભવાનીસિંહ મોરી બુધેલ (કાર્યકરી અધ્યક્ષ ક્ષત્રિય કરણી સેના ગુજરાત) તથા જનકસિંહ ચાવડા જીલ્લા અધ્યક્ષ ભાવનગર તથા રૂષિરાજસિંહ મોરી વરતેજ તાલુકા અધ્યક્ષ તેમજ હઠીસિંહ ખેર શહેર અધ્યક્ષ હાજર રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે પેન્શનરો અને પરિવાર પેન્શનરોની સુવિધા તથા…

1 of 88

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *