bhavnagar

આજરોજ ગઢડા ખાતે ઈદ એ મિલાદ નિમિતે મુસ્લિમ બિરાદરો નું વિશાલ જુલુસ નીકળ્યું શહેર ના રાજમાર્ગો પર ઠેર ઠેર શરબત ચા નાસ્તા ના સ્ટોલ મરહબા યા રસુલ અલ્લાહ ના નારાઓ થી શેરીઓ ગુંજી ઉઠી

આજરોજ ગઢડા શહેર માં ઈદ એ મિલાદુન્નબી ની ઉજવણી ના ભાગરૂપે ગઢડા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા એક વિશાલ જુલુસ શહેર ના રાજમાર્ગો પર કાઢવામાં આવેલ જેમાં લોકો દ્વારા ઠેર ઠેર શરબત ચા નાસ્તા વિગેરે ના સ્ટોલો ઉભા કરવામાં આવેલ

સમગ્ર જુલુસ માં મુસ્લિમ સમાજ ના લોકો બહોળી સંખ્યામાં હાજર રહેલસમગ્ર જુલુસ નું સફળ સંચાલન મુસ્લિમ સમાજ ના અગ્રણી આગેવાન ઈરફાનભાઈ ખીમાણી અશરફભાઈ લાખાણી આરીફભાઇ પરમાર ઈદ્રીશભાઈ મુસાણી સલીમભાઇ આરબીયાની અફજલભાઈ ખીમાણી શરીફભાઇ પરમાર ઇલિયસભાઈ ગણિયાની સહીત સુન્ની મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલ

ગઢડા પોલીસ સબ ઇનિસપેક્ટર ગોહિલસાહેબ તૅમજ પોલીસ સ્ટાફ દ્વારા સુંદર બંદોબસ્ત ગોઠવવામાં આવેલ અંત માં મસ્જીદે આમેના સામે આવેલ ગ્રાઉન્ડ માં જુલુસ નું સમાપન કરવામાં આવેલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

1 of 77

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *