bhavnagar

ક્ષત્રિય કરણીસેના ભાવનગર (ગુજરાત) તરફથી ૨૦૨૬ ની સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીમાં વિજેતા થયેલા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ના ઉમેદવારો નુ સન્માન કરવામાં આવ્યુ

ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા ૨૦૨૬ ની જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ની ચુંટણી માં વિજેતા થયેલા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ના સિહોર તથા પાલિતાણા તાલુકા ના ઉમેદવારો નુ તેમના નિવાસસ્થાને જય ને ફુલહાર તથા શાલ અને શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ.

જેમા ક્ષત્રિય કરણીસેના ભાવનગર જીલ્લા અધ્યક્ષ જનકસિંહ ચાવડા,તાલુકા અધ્યક્ષ રૂષિરાજસિંહ મોરી,શહેર અધ્યક્ષ હઠીસિંહ ખેર,શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રાષ્ટ્રીય મિડીયા પ્રભારી વિજયસિંહ પરમાર તથા સુભાષનગર ભાવનગર ના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચાવડા તથા ઉપાધ્યક્ષ અમિતસિંહ વાળા તથા પાલીતાણા શહેર અધ્યક્ષ મહાવિરસિંહ મોરી ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

નુતનસિંહ ગોહિલ દ્વારા પ્રેરિત સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ પાલીતાણા તથા જેસર…

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવેની વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું વધુ એક…

1 of 85

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *