Breaking NewsLatest

અરવલ્લીઃઅમદાવાદ બાયડ બસના મહિલા કંડક્ટરની ઈમાનદારી મુસાફરનો આઇફોન પરત કર્યો….

કપિલ પટેલ દ્વારાઅરવલ્લી

દુનિયામાં આજના કળિયુગ પણ ઈમાનદાર માણસો મળવા મુશ્કેલ મુશ્કેલ છે. ત્યારે હળહળતા કળિયુગમાં બાયડ એસ ટી. ડેપોના મહિલા કંડક્ટર અને ડ્રાઇવરે અમદાવાદના એક મુસાફર બસમાં તેમનો આઇફોન ભુલી જતાં મુસાફરને તેનો મોંઘો આઇફોન પરત કરી માનવતા અને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાયડ એસ.ટી ડેપોની બસ નં. જી. જે. ૧૮ ઝેડ ૫૬૪૧ માં તા 7,જાન્યુઆરીના રોજ ફરજ પરના મહિલા કંડકટર એચ કે દેસાઈ અને ડ્રાઇવર જી. એમ દેસાઈ અમદાવાદ-બાયડ રૂટમાં. હતા ત્યારે મુસાફરો બસમાંથી ઉતરી જતાં કોઈ મુસાફરનો બસમાં રહી ગયેલો આઇફોન મળી આવતાં તેઓએ બાયડ આવી ડેપો મેનેજરને સુપ્રત કરી આઇફોનના માલિકની શોધ કરી આઇફોનના માલિક મુળ અમદાવાદના રહેવાસી કવન રાવલ મળી આવતાં બાયડ એસ.ટી ડેપો ખાતે બોલાવી બાયડ એસ.ટી ડેપો મેનેજર રૂબરૂ આઇફોન મુળ માલિકને પરત કરી ઈમાનદારીનું ઉત્ક્રુષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *