Breaking NewsLatest

અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ધર્મ સભા શૌર્ય સભા યોજાઈ

કપિલ પટેલ દ્વારાઅરવલ્લી

  • ઉમિયા માતાજી ના મંદિરે પરમ પૂજ્ય સંત યોગેશા નંદજી તથા વિભાગ મંત્રી જે ડી ઝાલા જિલ્લા અધ્યક્ષ ડૉ.વાડી ભાઈ પટેલ જિલ્લા મંત્રી હસમુખ ભાઈ પટેલ તથા વિભાગ સેવા પ્રમુખ ધીરુભાઈ તથા જિલ્લા ના સેકડો બજરંગદળ ના કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહેલ મહારાજ શ્રી એ પ્રચંડ આહવાન કરતા જણાવેલ કે હવે હિન્દુઓએ સૂતા રહેવાની જરૂર નથી હવે સંકલ્પ લઈએ હું હિન્દુ છું અને ભારત ને હિન્દુ રાષ્ટ્ર બનાવી ને જંપીશ સૌ કાર્યકર્તા ઓએ જય શ્રી રામ ના નારા સાથે ગગન ગુજવી નાખેલ સ્વામી શ્રદ્ધાં નંદજીના યાદ રૂપે આ શૌર્ય દિન ની ઉજવણી કરી તેમના અધૂરા કાર્ય પૂર્ણ કરવા સંકલ્પ કરે છે
GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *