Breaking NewsLatest

પ્રધાનમન્ત્રી મોદીસાહેબ માટે મહામૃત્યુંજય જાપ કરવામાં આવ્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે પ્રધાનમંત્રીશ્રીની સુરક્ષામાં મુશ્કેલી ઊભી કરીને પંજાબમાં કોંગ્રેસની સરકાર દ્વારા મોદીજીના કાફલાને રોકી મુશ્કેલી ઉભી કરાતાં પ્રદેશ ની સુચના મુજબ મોડાસા શહેર ખાતે શહેર સંગઠન દ્વારા શહેર પ્રમુખ શ્રી રણધીરભાઈ ચુડગર મહામન્ત્રી શ્રી તારકભાઇ પટેલ સાથે નગર પાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર કોર્પોરેટર મિત્રો સંગઠનના હોદ્દેદારો યુવા મોરચાના કાર્યકર્તા ભાઈઓ સોમનાથ મંદિરના પ્રમુખ રમણલાલ પ્રજાપતિ ગામના આગેવાનો સાથે મોટી સઁખ્યામા નગરજનો ની ઉપસ્થિતિમાં સોમનાથ મહાદેવ મંદિર માણેકબા સોસાયટી ખાતે લાંબા આયુષ્ય માટે મહામૃત્યુંન્જય જાપ કરી માનનિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ માદીજી ના દિર્ગાયું ની પ્રાર્થના કરાઇ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *