Breaking NewsPolitics

મોડાસા શહેર ભાજપ સંગઠન દ્વારા વિના મૂલ્ય માસ્ક વિતરણ કરવામાં આવ્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજ રોજ સાંજે ૪.૦૦ કલાકે ચાર રસ્તા ટાઉન હોલ આગળ ભેગા થઈ ચાર રસ્તા મોડાસા ખાતે માસ્ક વિતરણ કાર્યક્રમ રાખેલ હતો જેમાં મોડાસા શહેર સ્નગઠન પ્રમુખ રણધીર ચુડગર મહમન્ત્રી તારક પટેલ નગર પાલિકા ના કોર્પોરેટર નીરજભાઈ શેઠ હરેશભાઇ સગર મનીષાબેન સગર શિલ્પાબેન પ્રજાપતિ તેમજ આશાબેન ખાંટ સાથે યુવા મોરચા ના કાર્યકર્તા મિત્રો અને શહેર સંગઠન પ્રભારી વિપુલભાઈ કડિયા કાર્યકર્તા મિત્રો તેમજ દરેક હોદ્દેદાર અને કારોબારી સભ્યઓ હાજર રહી માસ્ક વિનાના લોકો ને માસ્ક વિતરણ નો સફળ પ્રોગ્રામ કરેલ હતો અને કોરોનાથી સાવચેત રહેવા અપીલ કરી હતી .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 346

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *