Breaking NewsPolitics

રાજ્યસભા સાંસદ બન્યા બાદ પ્રથમ વખત વતન લીમડા ગામે અને ઉમરાળા તાલુકામાં આવતા શકિતસિંહ ગોહિલનુ ભવ્ય સ્વાગત કરાયુ

રંઘોળા ખાતે સમગ્ર ઉમરાળા તાલુકા રાજપૂત સમાજ દ્વારા શકિતસિંહ ગોહિલ ને રજવાડી પાઘડી પહેરાવી ભવ્ય સ્વાગત કરાયુ હતુ

રંઘોળા ઠોંડા,હડમતીયા, લાખાવાડ,ધરવાળા સહિતના કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા રાજ્યસભા સાંસદ શકિતસિંહ ગોહિલનુ ફૂલ હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરાયુ હતુ

વતન લીમડા ગામે શકિતસિંહ ગોહિલનું વાજતે ગાજતે અશ્વ કરતબ સાથે ભવ્ય રજવાડી સામૈયા કરાયા હતા ત્યાર બાદ ભવ્યતી ભવ્ય સનમાન કરાયુ હતુ અને એક સનમાન સમારોહ યોજાયો હતો તેમ સમગ્ર ઉમરાળા તાલુકાના સર્વે સમાજ ના આગેવાનો જોડાયા હતા ત્યારે શકિતસિંહ ગોહિલ દ્વારા ઉત્બોધન દરમિયાન હાલ સ્થાનિક સ્વરજ્યની ચૂંટણીને લઈને એક રાજકીય માર્મિક ટકોર કરતા જણાવાયું કે ઉમરાળા તાલુકો મારા વતનો તાલુકો છે મે ક્યારેય કોઈની સાથે ભેદભાવ નથી રાખ્યો મારે કોઈને કહેવાનું ના હોય પણ અમુક લોકો એ શાનમાં સમજી સાલવુ જોઈએ અને ત્યારબાદ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો

રીપોર્ટર મહેશ બારૈયા ગુજરાત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 346

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *