Breaking NewsLatest

શક્તિપીઠ અંબાજી મા આજે ઘટસ્થાપન વિધિ થશે

બનાસકાંઠા

પંચામૃત થી માતાજી ને અભિષેક બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ

રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી પહોંચ્યા અંબાજી

મંત્રી ઘટસ્થાપન વિધિ અને આરતી મા ભાગ લેશે

નવ દિવસ દરમ્યાન રાજભોગ સહિત અલગ અલગ ભોજન માતાજી ને ચડાવશે

નવરાત્રી દરમ્યાન ચાચર ચોક મા ગરબા નહિ થાય

અનેક શ્રદ્ધાળુઓ ઘટસ્થાપન વિધિ મા લેશે ભાગ

શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ

રંગે ચંગે ઉજવાશે મા માં અંબા ના નોરતા

પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *