Breaking NewsPolitics

સુરત ની યુવા સામજીક કાર્યકર પાયલ સાકરીયા પટેલ એ વોર્ડ નં ૧૬ માં આમ આદમી પાર્ટી માં મહાનગરપાલિકા ની ચુંટણી માં ખુબ જ મોટી લીડ થી જીત મેળવી.

સુરત ગુજરાત ની પાયલ સાકરિયા પટેલ એ ૨૨ વર્ષની ઉમર માં પોતાનો દરેક સમય સામજીક કાર્ય અને જરૂરિયાત લોકો માટે પસાર કર્યો છે ઘણા સમય થી આમ આદમી પાર્ટી ના નીડર અને યુવા કાર્યકર બની સુરત ગુજરાત માં ખુબ સારી એવી નામના મેળવી છે તેમની કામ કરવાની ઓળખ થી તેવો ખુબ જાણીતા છે અને વોર્ડ નં. ૧૬ માં ખુબ મોટો લોકસંપર્ક અને વોર્ડ નં ૧૬ ના રહેવાસી ના સતત સંપર્ક માં રહેનારા વોર્ડ નં ૧૬ ના બધા મતદારો ખુબ મોટો વિશ્વાસ જીતી ગયા છે લોક ડાઉન જેવા કપરા સમય માં તેવો નો ખુબ સાથ સહકાર વોર્ડ નં ૧૬ ના રહેવાસી ને મળ્યો છે આવનારા દિવસો હજુ પણ સાથે રહી એક જુથ બની દરેક પાયાની નાનામાં નાની સમસ્યા ને પોહચી વળવા માટે અમે ત્યાર છે પાયલ સાકરિયા પટેલ ખુબ સારી એવી નામના મેળવી સાથે તેમના કાર્યકર્તા નો ખુબ સારો એવો સહકાર આજે તે જે કંઈપણ છે તેમનો શ્રેય તેમના પરિવાર અને માતા પિતા અને કાર્યકર્તા અને રહેવાસી નો ખુબ ખુબ દિલ થી આભાર વ્યક્ત કરે છે તેમને વોર્ડ નં ૧૬ ના રહેવાસી ને વચન આપ્યું છે પાણી – રોડ રસ્તા ,ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ ,જેવી પરીસ્થીતી આવનારા દિવસો માં વહેલી તકે હંમેશાં માટે નિકાલ કરવાનો પ્રયાસ કરશે. તેમજ વોર્ડ નં ૧૬ માટે આવનારા દિવસો માં મહિલાઓ અને બાળકો અને દિકરી ઓ માટે ગુજરાત સરકાર ની બધી યોજના માં લાભ અપાવશે તેમજ વોર્ડ નં. ૧૬ માં આવનારા દિવસો માં નવા નવા પ્રોજક્ટ નું નિર્માણ કરશે.

પાયલ સાકરિયા પટેલ પોતાની જીત ની ખુશી મેળવી છે ત્યારે તેવો ઘણા સમય થી જી એક્સપ્રેસ ન્યુઝ ચેનલ સાથે સંપર્ક માં છે આ તકે જી એક્સપ્રેસ ના ચેરમેન હેમરાજસિંહ વાળા અને મેનેજીગ ડાયરેક્ટર બિનલબા હેમરાજસિંહ વાળા,અભયરાજ સિંહ હેમરાજસિંહ વાળા,કો.ડાયરેક્ટર ફોરમ પટેલ નિલ પટેલ અને ચેનલ હેડ દિનેશ ગાંભવા તેમજ યુવા રીપોટેર અભિષેક પારેખ દ્વારા સ્પેશિયલ ઇન્ટરવ્યુ કરવામાં આવ્યું છે.

આ તકે અમો જી. એક્સપ્રેસ ન્યુઝ ચેનલ અને કિવન મિડિયા પરિવાર ખુબ ખુબ શુભેચ્છા વધે તમારી નામના એવી અમારા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 346

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *