bhavnagarBreaking NewsEducationGujarat

રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે ભાવનગર તાલુકાના પીથલપુર ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ

ભાવનગર તાલુકાના પીથલપુર ગામે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરસોતમભાઇ સોલંકી ના હસ્તે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રાથમિક શાળામાં ૭ રૂમ બનાવાયા છે જેમાં 3 સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ સાથે પ્રાથમિક સુવિધા ઊભી કરવામાં આવી છે.

આ તકે આગેવાન શ્રી રાજુભાઈ ફાળકી,શ્રી વક્તુંબેન મકવાણા,શ્રી દિવ્યેશભાઈ સોલંકી,શ્રી ભૂપતભાઇ બારેયા,શ્રી રામભાઇ સાગાં સહિતના આગેવાનો અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ

ભાવનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: કેરીયાવાડી પ્રાથમિક શાળામાં યુનિફોર્મ અને રમતગમત…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

1 of 98

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *