bhavnagarBreaking NewsCrimeGujarat

ગંજીપત્તાનો તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા કુલ-૦૭ માણસોને રોકડ રૂ.૫૨,૬૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ શ્રી જગન્નાથજી ભગવાનની રથયાત્રાને ધ્યાને લઇ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારી ઓને સખત સુચના આપેલ.

તા.૨૭/૦૬/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફના માણસો પાલીતાણા રૂરલ વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,દેદરડા ગામ બસ સ્ટેન્ડની પાસે સરકારી કન્ડમ ક્વાટર્સ ની બહાર ખુલ્લી જગ્યામાં સ્ટીટ લાઇટના અંજવાળે અમુક ઇસમો ખુલ્લી જાહેર જગ્યામા પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે.’’ જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માાણસો ગંજીપત્તાના પાના-પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતાં પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓઃ-
1. રોહિતભાઇ સસાભાઇ સોલંકી ઉ.વ.૨૫ રહે.દે.પુ.વાસ,ભોળાનાથના મંદિર પાસે,દેદરડા તા.પાલીતાણા જી.ભાવનગર
2. હરેશભાઇ હીરાભાઇ મકવાણા ઉ.વ.૨૫ રહે.વાડી વિસ્તાર,માનાજીના જાળિયા તા.પલીતાણા જી.ભાવનગર
3. વલકુભાઇ પ્રતાપભાઇ કોટીલા ઉ.વ.૩૮ રહે.મેદાન પાસે, શક્તિનગર, પાલીતાણા જી ભાવનગર
4. કિશોરસિંહ બહાદુરસિંહ સરવૈયા ઉ.વ.૫૦ રહે.બસ સ્ટેન્ડ પાસે, દેદરડા તા.પાલીતાણા જી.ભાવનગર
5. બળદેવસિંહ રામભાઇ વાળા ઉ.વ.૩૩ રહે.એ વન દાદા ભગવાન કોમ્પ્લેકસ,કામરેજ ચાર રસ્તા, સુરત હાલ- શક્તિનગર, પાલીતાણા જી.ભાવનગર
6. ભગવાનભાઇ શીબાભાઇ મકવાણા ઉ.વ.૪૨ રહે.વાડી વિસ્તાર, માનાજીના જાળિયા તા.પલીતાણા જી.ભાવનગર
7. વજુભાઇ જીણાભાઇ અંકલેશ્વરીયા ઉ.વ.૫૫ રાણપરડા (ચોક ) તા જેસર જી ભાવનગર

રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૫૨,૬૦૦/- મળી કુલ કિં.રૂ.૫૨,૬૦૦/-નો મુદ્દામાલ

આ કામગીરી માં એલ.સી.બી  પોલીસ સ્ટાફ ના પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી પી.બીજેબલીયા તથા જયદાનભાઇ લાંગાવદરા,ફાલ્ગુનસિંહ ગોહિલ,હરિચંદ્દસિંહ ગોહિલ જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 431

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *