bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર શહેર બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇગ્લીંશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ઇગ્લીંશ દારૂના ગુન્હામાં નાસતાં- ફરતાં આરોપી- યુવરાજસિંહ નિકુભા ઝાલા રહે.સાથણ ગામ,તા.જોટાણા,જી.મહેસાણા,વાળો ભાવનગર શહેરમાં આખલોલ જકાતનાકા પાસે રોડ ઉપર ઉભો છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાંએ તપાસ કરતાં નીચે મુજબનો નાસતો-ફરતો આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

નાસતાં-ફરતાં આરોપી:- યુવરાજસિંહ નિકુભા ઝાલા ઉવ.૨૩ ધંધો.પ્રઇવેટ નોકરી રહે.ગોવિંદવાડી, સાથણ ગામ, તા.જોટાણા, જી.મહેસાણા
ગુન્હો:- ભાવનગર શહેર, બોરતળાવ પો.સ્ટે. પાર્ટ-સી ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૩ ૦૭૫૨/૨૦૨૩ પ્રોહી. કલમ.-૬૫(એ),(ઇ), ૧૧૬(બી), ૮૧,૯૮(૨), મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,તથા પોલીસ કર્મચારી ભયપાલસિંહ ચુડાસમા,જયદીપસિંહ ગોહીલ,અરવિંદભાઇ મકવાણા,સંજયસિંહ ઝાલા,મજીદભાઇ શમા,હરપાલસિંહ ગોહીલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

1 of 104

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *