જુનાગઢ રેન્જ મ્હે પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા ગીર- સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એફ.ચૌધરી ઉના વિભાગનાઓના આદેશ તથા માર્ગદર્શન મુજબ ગુજરાત સરકાર શ્રી એ બહાર પાડેલ સીટીઝન પોર્ટલ ઉપર કરેલ FIR એફ.આઇ.આર.કન્વટ કરી એફ.આઇ.આર. નોધી ગુન્હાને ડીટક્ટ કરવા સુચના કરેલ હોય.
જે અંગે ઉના પી.આઈ.શ્રી.એમ.એન.રાણા નાઓની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પોલીસના માણસોને અનડીટેક ગુનાઓ ડીટેક કરવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ આજરોજ સર્વલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ એચ.એલ.જેબલીયા તથા આર.પી.જાદવ તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસીહ માનસીહ પરમાર તથા જોરૂભા નારણભા મકવાણા તથા ભાવેશભાઇ કરશનભાઇ ખસીયા તથા પો.હેડ.કોન્સ દિલીપભાઈ અશોકભાઇ સાંખટ તથા નાનજીભાઇ સાર્દુલભાઇ ચારણીયા તથા હરપાલસીહ મહાવીરસીહ ચુડાસમા તથા પો.કોન્સ વિજયભાઈ દુદાભાઈ ચૌહાણ તથા વિજયભાઇ હાજાભાઈ રામ તથા રાહુલભાઇ નારણભાઇ છેલાણા એ રીતેના પો.સ્ટાફના માણસો ટેકનીકલ સોર્સિસનુ ઉપયોગ કરી ઉના પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૧૮૬૦૦૮૨૪૦૩૬૪/૨૦૨૪ આઇ.પી.સી.કલમ-૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીમા ગયેલ મોબાઇલ ઓપો કંપનીનો A-57 કી.રૂ. ૧૩૯૯૯/- સાથે આરોપી બાલુભાઇ ઉકાભાઇ પરમાર ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે,સનખડા તા,ઉના વાળાને પકડી પાડી અનડીટેક ગુન્હો ડીટેક કરેલ.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ