bhavnagarBreaking NewsCrimeGujarat

બગદાણા પો.સ્ટે.માં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ.અશોકભાઇ ડાભી તથા પો.કો.મહેન્દ્દસિંહ સરવૈયાને બાતમી મળેલ કે,બગદાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રાજુભાઇ ભોજભાઇ મોભ રહે.ઠળીયા તા.તળાજા જી.ભાવનગરવાળો બગદાણા ગુરૂ આશ્રમ સામે ઉભો છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી પાડી બગદાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.
નાસતાં-ફરતાં આરોપીઃ-
રાજુભાઇ ઉર્ફે શેખવા ઉર્ફે રાજેશ ભોજભાઇ મોભ ઉ.વ.૨૬ ધંધો-ખેતી રહે. ઉપલો ચોક, ઠળીયા તા.તળાજા જી.ભાવનગર

ગુન્હોઃ-
બગદાણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૭૨૨૩૦૩૦૯/૨૦૨૩ પ્રોહી.એકટ કલમઃ-૬૫(એ),(ઇ),૧૧૬(બી),૮૧ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા સ્ટાફના અશોકભાઇ ડાભી,મહેન્દ્દસિંહ સરવૈયા,તરૂણભાઇ નાંદવા,ભદ્દેશભાઇ પંડયા,પીનાકભાઇ બારૈયા,ભોજુભાઇ બરબસીયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 380

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *