Crime

જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી પ્રભાસ પાટણ સર્વેલન્સ સ્કોડ

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેષ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક જીતેન્દ્ર અગ્રવાલ વેરાવળ વિભાગ વેરાવળ નાઓએ ગે.કા. રીતે જુગાર રમતા/દારુનું વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી ગે.કા.પ્રવૃતિ સદંતર નાબુદ થાય તે બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાનેપ્ર.પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.વી. પટેલ નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ

પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના માણસો પો.સ્ટે.માં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.કોન્સ કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા કેલાસસિંહ જેસાભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે મીઠાપુર ગામ શીતળા માતાજીના મંદિર પાસે વડલા નીચે ઓટા ઉપર જાહેરમાં જુગારની રેઇડ કરી જુગારધારા અંગે કાયદેસરની કાર્યવાહી કરી પ્ર.પાટણ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૪૨૪૦૧૪૬/૨૦૨૪ જુ.ધા.કલમ ૧૨ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ પો.હેડ.કોન્સ. કે.જે.પરમાર નાઓ ચલાવી રહ્યા છે.

આરોપીઓ(૧) રાજેશ નારણભાઈ ગઢીયા-કોળી ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે. પ્ર પાટણ મોટા કોળીવાડા તા. વેરાવળ(૨) ભાવેશ અશોકભાઈ ગઢીયા-કોળી ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે.પ્ર પાટણ મોટા કોળીવાડા તા.વેરાવળ(૩) નરેન્દ્ર મોહનદાસ દુસાણી-સીધી ઉ.વ.૩૭ ધંધો. પ્રા.નોકરી રહે.પ્ર.પાટણ સફારી હોટલ પાછળ તા વેરાવળ(૪) સંજય ગોવિંદભાઈ ગાવડીયા-કોળી ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે.પ્ર.પાટણ સાતિનગર તા.વેરાવળ(૫) હિરા કાળાભાઇ ગઢીયા-કોળી ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે. પ્ર. પાટણ મોટાકોળીવાડા તા.વેરાવળ કબ્જે કરેલ મુદામાલ(૧) રોકડા રૂ.૧૨,૭૦૦/(૨) જુગાર સાહીત્ય કિ.રૂ.00/00કુલ મુદામાલ કિ.રૂ.૧૨.૭૦૦/-આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ:-પોલીસ ઇન્સ એમ.વી.પટેલ . તથા એ.એસ.આઇ. હિરેનભાઇ રામસીંગભાઇ તથા પો.હેડ.કોન્સ. કુલદિપસિંહ જયસિંહ તથા વિપુલભાઇ અમૃતભાઈ તથા અરજણભાઈ મેસુરભાઈ તથા પો.કોન્સ કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા કૈલાસસિંહ જેસાભાઈ તથા પિયુષભાઇ કાનાભાઇ તથા કરણસિંહ જેસાભાઇ તથા મહેન્દ્રભાઈ બાબુભાઇ તથા સુભાષભાઈ માંડાભાઈ તથા કંચનબેન દેવાભાઇ રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી

રિપોર્ટ મહેન્દ્ર ટાંક સોમનાથ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *