Crime

મહેસાણા શહેરમાંથી પિસ્તોલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડતી એસઓજી

એબીએનએસ, મહેસાણા: એસ.ઓ.જી પોલીસે સોલંકી અરવિંદ ત્રિભોવનભાઈ ને એક પિસ્તોલ સાથે દબોચી લીધો છે.

પીઆઇ એન.આર. વાઘેલાની ટીમે માહિતી ના આધારે આરોપી ને ભોંયરાવાસ થી કુક્સ જવાના રોડ પરથી ઝડપી પાડયો,

પોલીસે આરોપી ને પકડી પિસ્તોલ કબજે કરી તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ નો ગુનો નોંધી કાયદેસરની ની કાર્યવાહી હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના કાલુપુરમાં ગત રવિવારે વહેલી સવારે એક…

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે,…

1 of 42

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *