Crime

ચાણસ્માના રણાસણ ગામને તસ્કરોએ બનાવ્યું નિશાન. 20 તોલા સોનું અને રોકડની કરી ચોરી

એબીએનએસ,ચાણસ્મા: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે ખારાપરા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે તસ્કરો એ પટેલ પ્રવીણભાઈ જેઇતારામ પટેલ ના ઘરે જ્યારે તે પોતાના બનાવેલા બાજુના નવીન મકાનમાં સુતા હતા ત્યારે જુના ઘરમાં અજાણ્યા ચોરોએ દરવાજા તોડીને અંદર પડેલી તિજોરી માંથી 20 તોલા સોનાના દાગીના અને રૂપિયા 1,32,000 ની ચોરી કરી ભાગી ગયેલ હતા

jસવારે જ્યારે મકાન માલિકને આ સંપૂર્ણ વિગતની જાણ થતા તેમને ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં આઈ પી આઈ સોનલબેન ચાવડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો અને આસપાસના વિસ્તારમાં આ ચોરી અંગે તપાસ હાથ ધરી હતી અને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના કાલુપુરમાં ગત રવિવારે વહેલી સવારે એક…

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે,…

1 of 42

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *