bhavnagarBreaking NewsCrimeGujarat

ગંજીપત્તાના પાના-પૈસા વડે હાથકાંપનો હારજીતનો જુગાર રમતા પુરૂષો/મહિલાઓ મળી કુલ-૦૯ને રોકડ રૂ.૩૫,૩૪૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૨૫/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ. એજાજખાન પઠાણને બાતમી મળેલ કે,ભાવનગર, હાદાનગર,શિવ શકિત સોસાયટી,-૦૨,પ્લોટ નંબર-૮૭/બી મુકેશભાઇ મેટાલીયાના મકાનની સામેના ભાગે દિવાલ પાસે જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો હારજીતનો જુગાર રમે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો ગંજીપત્તાના પાના-પૈસા વડે હાથ કાંપનો હારજીતનો જુગાર રમતાં પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ બોરતળાવ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આરોપીઃ-
1. અજય મુકેશભાઇ મેટાલીયા ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે.પ્લોટ નંબર-૮૭/બી, શિવ શકિત સોસાયટી,-૦૨, હાદાનગર, ભાવનગર
2. સુર્યરાજસિંહ ચંદ્દસિંહ ગોહિલ ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે.બાલા હનુમાન મંદિર વાળા ખાંચામાં, રૂવાપરી રોડ, ખેડુતવાસ, ભાવનગર
3. યશપાલસિંહ રઘુભા સરવૈયા ઉ.વ.૨૪ ધંધો-અભ્યાસ રહે.પ્લોટ નંબર-૮૯/એ, શિવ શકિત સોસાયટી-૦૨, હાદાનગર, ભાવનગર
4. યાસીન હનીફભાઇ નાગોરી ઉ.વ.૩૬ ધંધો-મજુરી રહે.મદિના મસ્જીદ પાસે, મેમણ કોલોનીની પાછળ, ભરતનગર, ભાવનગર
5. રાજુભાઇ બટુકભાઇ મકવાણા ઉ.વ.૩૫ ધંધો-મજુરી રહે.સરવૈયા રણજીતસિંહ ના મકાનમાં ભાડેથી, શિવ શકિત સોસાયટી-૦૨, હાદાનગર, ભાવનગર
6. મહિલાઓ-૦૪ સહિત આરોપીઓ કુલ-૦૯

રેઇડ કબ્જે કરેલ મુદ્દામાલઃ-ગંજીપત્તાના પાના-૫૨ કિ.રૂ.૦૦/-, રોકડ રૂ.૩૫,૩૪૦/- મળી કુલ રૂ.૩૫,૩૪૦/-નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ,વનરાજભાઇ ખુમાણ,એજાજખાન પઠાણ,જયદિપસિંહ ગોહિલ,કેવલભાઇ સાંગા,જાગૃતિબેન કુંચાલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજન

પશ્ચિમ રેલવેના રાજભાષા વિભાગ દ્વારા તા. 31-03-2026ના રોજ ભાવનગર પરા સ્થિત પશ્ચિમ…

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

1 of 430

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *