Latest

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ગામનું ગૌરવ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી ગામના વતની જીતેન્દ્ર કુમાર કનુભાઈ પટેલ જેઓ આણંદ જિલ્લામાં સ્થાઈ થયેલ છે અને બોરસદ મુકામે હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તાજેતરમાં જ આણંદ જિલ્લામાં ભાજપ દ્વારા આણંદ જિલ્લામાં શિક્ષણ સેલના સભ્ય તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી
છે.જીતેનભાઇ શિક્ષણની સાથે આણંદ હાયર સંઘ,કલરવ એનર્જીઓના આણંદ જિલ્લાના સહકોઓડીનેટર,અખિલ ભારતીય માનવ નિગરાની સિમિતી દિલ્હી દ્વારા આણંદ જિલ્લાના મહામંત્રીની પણ જવાબદારી નિભાવી ચુકૂલ છે.આણંદ તાલુકામાં મોગરી આઇ ટી સેલ ભાજપના સભ્ય અટલ ફાઉન્ડેશ સાથે પણ જોડાયેલા છે અને ઉત્તર ગુજરાત આંજણા ચૌધરી પટેલ સમાજના આણંદ રહેતા પરિવારો નું સ્નેહમિલન યોજાય છે તેમાં પણ તેઓની ટીમમાં કામ કરે છે શિક્ષકનિ સાથે આવા સુંદર કાર્યો અને જિલ્લા ભાજપ દ્વારા તેમની નિયુક્તિ થી ઇસરી ગામ અને ઈસરી બારા આજણા પટેલ સમાજમાં આનંદની લાગણી છવાઈ હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *