Latest

અરવલ્લી જિલ્લા પ્રા.શિક્ષક સંઘ માં કાર્યાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી

મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની બેઠક મળી હતી જેમાં સતિષભાઈ પટેલ મહામંત્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, હસમુખભાઈ પટેલ પ્રમુખ અરવલ્લી જિલ્લા.પ્રા.શિક્ષક.સંઘ, અનિલભાઇ પટેલ ઉપપ્રમુખ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ,આશિષભાઈ પટેલ મહામંત્રી અરવલ્લી જિલ્લા.પ્રા.શિ.સંઘ અને અન્ય જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, અન્ય તાલુકા અને ભિલોડા તાલુકાના હોદ્દેદારશ્રીઓ શ્રી રશ્મિભાઈ કલાસવા, શ્રી જયંતીભાઈ બરંડા, શ્રી આર.ડી.પટેલ વગેરે હોદ્દેદાર શ્રીઓના હસ્તે અ.જી.પ્રા.શિ.સંઘમાં જિલ્લાના “કાર્યાધ્યક્ષ” તરીકે શ્રી વિજય જાદવ,સી.આર.સી.કો. ચોરીમાલાની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી સાથે શ્રી વિજય જાદવ સી.આર.સી.કો.ચોરીમાલા દ્વારા તૈયાર કરવામાં આવેલા ૮૨ પાનાં ધરાવતા મોડ્યુલનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *